ઓસ્ટ્રેલિયા 'એ' વિરૂદ્ધ ઇન્ડિયા 'એ' ટીમની જાહેરાત, ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન અને દેવદત્ત પડિક્કલ વાઈસ કેપ્ટન પસંદ
ભારત A ટીમ ઓસ્ટ્રેલિયા A ટીમ સામે ત્રણ મેચની ODI શ્રેણી અને બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવા માટે તૈયાર છે. ટેસ્ટ અને ODI શ્રેણી બંને માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.