Pakistan: પાકિસ્તાન ક્રિકેટનો સૌથી ખરાબ તબક્કો, 21મી સદીમાં 9 વખત થયું અપમાન
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. ઈંગ્લેન્ડ સામે 3-0થી ટેસ્ટ શ્રેણી ગુમાવ્યા બાદ વિદેશમાં તેના પ્રદર્શન પર ફરી સવાલ ઊઠ્યા છે. ખાસ કરીને સેના દેશોમાં ટીમની સ્થિતિ ચિંતાજનક છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.