'પનવેલ નીકલના હૈ' સાંભળતા જ પ્રોફેસર ભડક્યા, સ્ટેજ પર જ વિદ્યાર્થીનો પકડ્યો કોલર- જાણો શું છે આખો મામલો
Nirma University Viral Video: અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં કોમેડિયન રજત સૂદનો સ્ટેન્ડ-અપ કોમેડી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે એક એવી ઘટના બની જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.