ફ્રાન્સથી બેલ્જિયમ સુધી… હેકર્સે યુરોપના 4 દેશોમાં સેંકડો ફ્રિજ કર્યા હેક, પેરિસમાં 150 રેફ્રિજરેટરમાં લાગી આગ
ફ્રાન્સ, બેલ્જિયમ, ડેનમાર્ક અને નેધરલેન્ડ્સમાં સુપરમાર્કેટ સિસ્ટમ હેક કરીને સાયબર હુમલાખોરોએ રેફ્રિજરેટર્સને ઓવન બનાવી દીધા.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.