ફ્રિજમાં રાખેલા જૂના ભાત ખાવા સ્વાસ્થ્યપ્રદ, તાજા રાંધેલા ભાત કેમ ન ખાવા જોઈએ? જાણો તેની પાછળનું રસપ્રદ વિજ્ઞાન
તાજા રાંધેલા ભાતની સરખામણીએ ફ્રિજમાં ઠંડા કરીને ફરી ગરમ કરેલા ભાત ખાવાથી બ્લડ સુગરમાં ઓછો વધારો થાય છે. આવું ભાતમાં સર્જાતા 'રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ' (Resistant Starch) ને કારણે થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.