મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પીએમ મોદીએ શી જિનપિંગ સામે ઉઠાવ્યો બોર્ડર વિવાદનો મુદ્દો, કહ્યું - હાલની સમજૂતીઓ અને પરસ્પર સમજણનું પાલન થાય

અહેવાલ: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

BRICS Summit 2026 Updates : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશોના વડાઓએ ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News: પાકિસ્તાનની હોકી ટીમ ભારતમાં રમવા નહીં આવે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર

પાકિસ્તાન હોકી ફેડરેશને પોતાની ટીમ ભારત મોકલવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને માંગ કરી છે કે તેની મેચો તટસ્થ સ્થળે ખસેડવામાં આવે.

TV9 ગુજરાતી