પીએમ મોદીને મળ્યા તેમના બાળપણના મિત્ર, દાયકાઓ જૂના જમીન વિવાદ અંગે માંગી મદદ; આરોપીઓમાં ભાજપના ધારાસભ્યનું નામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં તેમના બાળપણના એક મિત્રને મળ્યા હતા. અહેવાલો અનુસાર, આ મુલાકાત જમીન વિવાદ અંગે CBI તપાસની માંગણી કરવા માટે યોજવામાં આવી હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.