રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિશેના ખુલાસા બાદ વિપક્ષ ભાજપ પર પ્રહાર કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.