રામાયણ બંગલામાં રહે છે બોલિવુડ પરિવાર, પતિ, જમાઈ, દીકરી બધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં, જુઓ પરિવારમાં કોણ કોણ છે
પૂનમ સિંહાનો જન્મ 3 નવેમ્બર 1949ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે 1968માં મિસ યંગ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેમણે 1980માં શત્રુઘ્ન સિંહા સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.