રશ્મિ દેસાઈ સાથે છૂટાછેડાના 10 વર્ષ બાદ 44 વર્ષના નંદિશ સંધુએ કર્યા બીજા લગ્ન, તસવીર આવી સામે
અભિનેતા નંદિશ સિંહ સંધુએ 44 વર્ષની વયે બીજી વાર લગ્ન કરીને પોતાના જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. નંદિશે ટીવી અભિનેત્રી કવિતા બેનર્જીને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.