રસ્તા પર પાથરવામાં આવી રહ્યું છે 24 કેરેટ સોનું! UAE માં વર્ષ 2026 ના અંત સુધીમાં ખુલશે વિશ્વનો પ્રથમ '24K ગોલ્ડ વોકવે'
શું તમે ક્યારેય સોનાથી બનેલા રસ્તાઓ પર ચાલવાની કલ્પના કરી છે? સંયુક્ત આરબ અમીરાત (UAE) આ કલ્પનાને વાસ્તવિકતામાં બદલવાની તૈયારી કરી રહ્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું અને પરિચય પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.