રોહિત શર્મા 2027નો વન ડે વર્લ્ડ કપ રમશે કે નહીં, હિટમેને આપ્યો આવો જવાબ
World Cup 2027 : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 2027નો વન ડે વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે જવાબ આપ્યો છે. રોહિત શર્માએ કહ્યું કે 2027નો વન ડે વર્લ્ડ કપ હજુ ઘણો દૂર છે. તે રમશે કે નહીં?
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.