સરકારી ચાલથી ગોલ્ડ માર્કેટમાં સન્નાટો ! સોનાની આયાતમાં 58% નો અણધાર્યો કડાકો, પણ ચાંદીમાં 127% નો રહસ્યમય ધમાકો
ભારતના ગોલ્ડ માર્કેટમાંથી સન્નાટો મચાવી દે તેવા આંકડા સામે આવ્યા છે! ઓગસ્ટમાં સોનાની આયાત અચાનક 58% ઘટી ગઈ છે, જ્યારે ચાંદી ખરીદવામાં 127% નો બંપર ઉછાળો આવ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.