સવારે બનાવેલી રોટલી સાંજ સુધી રહેશે નરમ, લોટ બાંધતા અને બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો
Soft Roti Tips : જ્યારે તમે ભૂખ્યા હોવ અને ગરમા ગરમ સોફ્ટ રોટલી મળી જાય ત્યારે મન ખુશ થઈ જાય છે. જ્યારે તવામાંથી ઉતારીને ગરમ, સોફ્ટ અને ફુલેલી રોટલી મળે છે ત્યારે તેની વાત જ અલગ હોય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.