SIM Port : નંબર બદલ્યા વગર Jioમાં કેવી રીતે કરશો SIM પોર્ટ? જાણો આ ટ્રિક
Jioના ગ્રાહકોની સંખ્યા 100 મિલિયન (10 કરોડ)ના આંકડાને વટાવી ગઈ છે. જો તમે તમારો વર્તમાન નંબર બદલ્યા વિના આ વપરાશકર્તા સમુદાયમાં જોડાવા માંગતા હો, તો તમે તમારા નંબરને Jio પર પોર્ટ કરી શકો છો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.