સ્મૃતિ મંધાના અડધી સદી ચૂકી ગઈ, 6 મહિના બાદ પ્રતિકા રાવલની જોરદાર વાપસી, ઝિમ્બાબ્વે સામે અડધી સદી ફટકારી
ઝિમ્બાબ્વે સામેની ત્રણ વન-ડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન સ્મૃતિ મંધાના અડધી સદી બનાવવાથી ચૂકી ગઈ, જ્યારે તેની ઓપનિંગ જોડીદાર પ્રતિકા રાવલે શાનદાર અડધી સદી નોંધાવી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.