શુભમન ગિલે સૌથી ઝડપી બેવડી સદી ફટકારી, ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
Shubman Gill Records : ભારતીય કેપ્ટન શુભમન ગિલે વન-ડેમાં બીજી બેવડી સદી ફટકારી છે. ગિલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન ડેમાં 133 બોલમાં 26 ફોર અને 8 સિક્સર સાથે અણનમ 223 રન બનાવ્યા હતા.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.