શું છે પિટ લાઇન ? જાણો શા માટે તેના કારણે ભારતમાં ઘણી ટ્રેનો મોડી પડે છે
રેલવેમાં ટ્રેનો મોડી પડવા પાછળ માત્ર હવામાન કે સિગ્નલ જ નહીં, પરંતુ પિટ લાઇન પર થતી તપાસ અને સમારકામ પણ મોટું કારણ હોઈ શકે છે. જાણો શું હોય છે પિટ લાઇન અને મુસાફરોની સુરક્ષા સાથે તેનો શું સંબંધ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.