શું છે RBI નો ‘6-Hour Rule’ અને તે કેવી રીતે વધારશે ડિજિટલ પેમેન્ટની સુરક્ષા? સામાન્ય ગ્રાહકોને શું થશે ફાયદો
ડિજિટલ પેમેન્ટમાં વધતી જતી છેતરપિંડી અને સાયબર હુમલાઓને રોકવા માટે RBI એ કડક નિયમો લાગુ કર્યા છે. નવા '6-Hour Rule' હેઠળ પેમેન્ટ કંપનીઓએ સાયબર હુમલા કે ટેકનિકલ ખામીની જાણ 6 કલાકમાં કરવી પડશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.