Surat Breaking News : PM મોદીના જન્મદિવસે જ થશે આ કિંમતી ‘હીરા બાપ્પા’ના દર્શન! 27.74 કેરેટના દુર્લભ હીરા માટે સુરતમાં મંત્રીને પણ ન મળ્યા દર્શન
કુદરતી રીતે ભગવાન ગણેશજીના આકારમાં બનેલા દુર્લભ રફ હીરા, જેને હીરા વેપારીઓ ‘કરોડપતિ બાપ્પા’ તરીકે પણ ઓળખે છે. સુરતમાં ગણેશોત્સવ દરમિયાન લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.