Surat Fire Breaking : સુરત શ્યામ સંગીની માર્કેટ આગ કેસમાં ઘટસ્ફોટ, અકસ્માત નહીં ષડયંત્ર, શખ્સે આગ ચાંપી ₹24 કરોડનું નુકસાન કર્યું!
સુરતના શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાનો મોટો ખુલાસો થયો છે. CCTVમાં એક અજાણ્યો શખ્સ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપતો કેદ થયો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.