સુરતમાં 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ, પોલીસે કાઢ્યો વરઘોડો, લંગડાતો દેખાયો આરોપી
સુરતના સચિન GIDC વિસ્તારમાં આઠ વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. ઘરમાં શૌચાલયની સુવિધા ન હોવાને કારણે 21 ઓક્ટોબરની સવારે બાળકી ઘરની નજીક ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા માટે ગઈ હતી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.