મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન

અહેવાલ: TV9 ગુજરાતી

સુરત RTOએ રાત્રી દરમિયાન દોડતી લક્ઝરી બસો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ 55 બસોને ચલણ ફટકારવામાં આવ્યા છે, જ્યારે પાંચ બસોને બાકી ટેક્સના કારણે ડીટેન કરાઈ છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

સુરતના વધુ સમાચાર

બધા જુઓ →