ટાઇગર શ્રોફ પર ફાયરિંગનો વીડિયો સામે આવ્યો, મુંબઇ પોલીસ દ્વારા શંકાસ્પદની અટકાયત
Tiger Shroff Firing News : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર 18 ઓક્ટોબર, 2026ના રોજ રાતે મુંબઈના જુહુમાં હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા હુમલાખોરોએ ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.