તમારી પાણીની બોટલ સામાન્ય છે કે થર્મલ ? કેવી રીતે જાણશો ?
ઘણીવાર એવું બને છે કે લોકો થર્મલ બોટલ ખરીદવા નીકળે છે પરંતુ તે થર્મલને બદલે સસ્તી બોટલ ખરીદે છે. જે માત્ર દેખાવમાં થર્મલ જેવી જ હોય છે. અસલી થર્મલ બોટલ ઓળખવાની ચોક્કસ રીત હોય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.