TDS મીટર વગર ઘરે જ ચેક કરો RO પ્યોરિફાયર સાચું કામ કરે છે કે નહીં, જાણો આ સરળ રીતો
મોટાભાગના ઘરોમાં શુદ્ધ પીવાનું પાણી મેળવવા માટે RO (રિવર્સ ઓસ્મોસિસ) સિસ્ટમનો ઉપયોગ થાય છે. RO સિસ્ટમનું મુખ્ય કાર્ય પાણીમાં ઓગળેલા અનિચ્છનીય પદાર્થોને દૂર કરીને તેને પીવાલાયક બનાવવાનું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.