તેલંગાણા વિધાનસભામાં IAS અધિકારીના PSને હાર્ટ અટેક, મંત્રી આપતા રહ્યા CPR પણ ન બચ્યો જીવ, વીડિયો વાયરલ
તેલંગાણા વિધાનસભાની અંદર એક સરકારી અધિકારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. મંત્રી વી. શ્રીહરિએ તાત્કાલિક CPR આપ્યો હતો પરંતુ અધિકારીને બચાવી શકાયા નહીં.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.