ટેનિસની નવી રાણી કોણ? સુંદરતા અદ્ભુત, કઝાકિસ્તાનની ‘રાણી’ આખી દુનિયામાં ચર્ચાનો વિષય કેમ બની છે?
એલેના રાયબાકીનાએ US ઓપન 2026 બાદ વિશ્વ નંબર 1 મહિલા ટેનિસ ખેલાડીનો ખિતાબ જીતી ઈતિહાસ રચ્યો છે. કઝાકિસ્તાનની આ પ્રથમ નંબર 1 ખેલાડી તેની સુંદરતા અને આક્રમક રમત બંને માટે જાણીતી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.