Tilak Varma: 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ આઉટ થયો તિલક વર્મા, 60 દિવસ સુધી રહ્યો અણનમ
દક્ષિણ ઝોનના કેપ્ટન તિલક વર્માએ છેલ્લા 60 દિવસથી સતત શાનદાર બેટિંગ કરીને બોલરોને પરેશાન કર્યા હતા. 578 બોલમાં 343 રન બનાવ્યા બાદ તે આખરે દુલીપ ટ્રોફી ફાઇનલમાં આઉટ થયો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.