Tilak Varma: તિલક વર્માને આઉટ કરવું મુશ્કેલ, દુલીપ ટ્રોફીમાં નોંધાવી ખાસ ‘હેટ્રિક’
દુલીપ ટ્રોફીની ફાઇનલમાં દક્ષિણ ઝોન મુશ્કેલીમાં છે, પરંતુ કેપ્ટન તિલક વર્મા એક છેડે મજબૂતીથી ટકી રહ્યો છે. તિલકે સતત ત્રણ ઇનિંગમાં અણનમ રહીને એક સદી અને બે અડધી સદી ફટકારી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.