ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે પત્નીની પરવાનગી માંગશે આ દિગ્ગજ, IPLમાં છે કરોડોનો પગાર
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાનો સવાલ પૂછવામાં આવતા પૂર્વ ભારતીય ખેલાડીએ એવો જવાબ આપ્યો કે સૌ કોઈ હસી પડ્યા. તેણે કહ્યું કે જો તેને આ મોટી જવાબદારીની ઓફર મળશે તો પહેલા પત્નીની પરવાનગી લેવી પડશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.