'ટીવી એક ડસ્ટબિન માધ્યમ છે', અભિનેતા રોહિત રોયના વિવાદિત નિવેદનથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ
1990ના દાયકામાં દૂરદર્શનના લોકપ્રિય શો 'સ્વાભિમાન'થી ખ્યાતિ મેળવનાર રોહિત રોયે તાજેતરમાં ટેલિવિઝન વિશે એક બોલ્ડ નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે ફિલ્મ અને ટીવી કલાકારો વચ્ચે ચોક્કસપણે તફાવત છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.