Today News: દિલ્હથી રવાના થયા પુતિન અને જિનપિંગ, PM મોદીએ કહ્યું - BRICS પર ગ્લોબલ સાઉથનો વિશ્વાસ વધ્યો
Today News : દિલ્હીમાં આયોજીત 18મી બ્રિક્સ સમિટનો આજે બીજો દિવસ છે. બે દિવસીય સમિટના પ્રથમ દિવસે, બ્રિક્સ દેશો સાથે ભાગીદાર દેશોના નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.