Tv9 દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં AMC નું પાપ ખુલ્લુ પડ્યુ, ઠેકઠેકાણે ગટરોના ઢાંકણા ખુલ્લા-તૂટેલા જોવા મળ્યા- Video
અમદાવાદમાં શનિવારે બપોર બાદ પીપળજ રોડ પર 9 વર્ષની માસૂમ બાળકી AMC ની બેદરકારીના પાપે ખુલ્લી ગટરમાં ખાબકી અને હજુ સુધી ભાળ મળી નથી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.