UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જની આશંકા મુદ્દે રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- 'અમેરિકી દબાણ સામે આત્મસમર્પણ'
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકી દબાણ સામે ઝૂકી રહ્યા છે, જેમ તેમણે અગાઉ વેપાર કરાર (ટ્રેડ ડીલ) બાબતે કર્યું હતું.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.