વગર ડુંગળી-લસણે ખાવું છે કંઈક ચટપટું? ટ્રાય કરો ગુજરાતનો ટ્રેડિશનલ ‘ખાટો લોટ’, દહીં અને દાળ-ચોખામાંથી બનાવો આ ગુજરાતી વાનગી
તમે ખીચુ તો ઘણી વાર ખાધું હશે પણ શું ક્યારેય ગુજરાતનો પ્રખ્યાત 'ખાટો લોટ' ચાખ્યો છે? દહીં, મગની દાળ અને ચોખાના કોમ્બિનેશનથી બનતી આ વાનગી સાત્વિક ખાણી-પીણી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.