વંદે ભારત એક્સપ્રેસના ટોયલેટમાં સિગારેટ પીવી પડી ભારે, સ્મોક સેન્સરે ભાંડો ફોડ્યો -જુઓ Video
વંદે ભારત એક્સપ્રેસના બાથરૂમમાં છૂપાઈને સિગારેટ પીવી એક મુસાફર માટે મુસીબત બની ગઈ. ટ્રેનમાં લાગેલા હાઈટેક સ્મોક ડિટેક્ટર સિસ્ટમે ધુમાડો પકડતાં જ સ્ટાફ સતર્ક થઈ ગયો અને ટ્રેન અટકાવી મુસાફરને ઝડપી લીધો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.