Veg Breakfast : સવારના નાસ્તામાં સામેલ કરો આ 7 પૌષ્ટિક વાનગીઓ, આખો દિવસ રહેશો એનર્જેટિક
સવારનો નાસ્તો હંમેશા હેલ્ધી અને પૌષ્ટિક હોવો જોઈએ. જો તમે વેજિટેરિયન ડાયટ ફોલો કરતા હોવ, તો નાસ્તામાં એવા વિકલ્પો સામેલ કરો, જેમાંથી તમને પૂરતા પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મળી રહે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.