વિરાટ-અનુષ્કા આધ્યાત્મના રંગે રંગાયા! ભક્તિ-રસમાં ડૂબ્યું કપલ, વીડિયો આવ્યો સામે
રવિવારે સાંજે આ દંપતી એકસાથે જોવા મળ્યું હતું. તેમણે મુંબઈમાં આયોજિત એક લાઈવ કીર્તનમાં હાજરી આપી હતી, જેમાં અમેરિકન સંગીતકાર અને ગાયક કૃષ્ણ દાસે પ્રસ્તુતિ આપી હતી
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.