Weather Update: ગુજરાત સહિત 22 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
ઉત્તર ભારતથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં ફરી એકવાર ચોમાસાની ગતિવિધિ વધારે સક્રિય થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 સપ્ટેમ્બર 2026 ના રોજ 22 રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.