Women’s Asia Cup Final : ભારતે શ્રીલંકાને હરાવીને 2024ની હારનો બદલો લીધો, 8મી વખત એશિયા કપ જીત્યો
Women's Asia Cup Final: મહિલા એશિયા કપની ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 72 રનથી જીતીને રેકોર્ડ 8મી વખત ટાઇટલ જીત્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.