Women’s Asia Cup: ફાઇનલમાં ફરી ભારત vs શ્રીલંકા! એશિયા કપમાં હવે ‘હિસાબ બરાબર’ કરવાની ટીમ ઈન્ડિયાની તક
વુમન્સ એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ફરી એકવાર ટક્કર જોવા મળશે. શ્રીલંકાએ બીજા સેમિફાઇનલમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.