Women’s T20 Asia Cup 2026 : બાંગ્લાદેશ સામેની સેમિફાઇનલમાં 69 રન બનાવતાં જ સ્મૃતિ મંધાના બનશે વર્લ્ડ નંબર 1 બેટ્સમેન
મહિલા T20 એશિયા કપ 2026માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઇનલ મુકાબલો યોજાશે. આ મેચમાં બધાની નજર ભારતની વાઇસ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના પર રહેશે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.