પોરબંદરના સમાચાર
પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે અને કીર્તિ મંદિર તેની ઓળખ. દરિયાકિનારે આવેલું આ શહેર માછીમારી બંદર તથા ચૂનાના પથ્થર અને સિમેન્ટ ઉદ્યોગ માટે પણ જાણીતું છે. બંદરની હિલચાલ, માછીમારોના પ્રશ્નો, પ્રવાસન અને જિલ્લા વહીવટના સમાચાર અહીં મળે છે.