રાજકોટ — ગુજરાત
Breaking News : રાજકોટમાં માધાપર ચોકડી પાસે યુવકોના જોખમી બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ
રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક વખત નબીરાઓ બેફામ બન્યા છે. માધાપર ચોકડી પાસે ટુ-વ્હીલર પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ થયા છે.રાહદારીઓના જીવ જોખમમાં મૂકીને સ્ટંટબાજી કરતો વીડિયો સામે આવ્યો છે.
TV9 ગુજરાતી