મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સાબરકાંઠા — ગુજરાત

હિંમતનગરમાં નશાખોર કારચાલકે અંબાજી દર્શને જતા 16 પદયાત્રીઓને કચડ્યા: 1નું મોત, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી

Himatnagar pedestrian road accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે સોમવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ABP અસ્મિતા

Breaking News: હિંમતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પદયાત્રીઓને અડફેટે લઈ ભાગતી SUV માં લોકોએ કરી તોડફોડ અને આગચંપી, ચક્કાજામ

સાબરકાંઠાના હિંમતનગર નજીક જાહેરનામાનો ભંગ કરીને પદયાત્રીઓની લેનમાં ઘૂસી ગયેલી બેફામ SUV કારે 12 જેટલા સંઘના પદયાત્રીઓને અડફેટે લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

TV9 ગુજરાતી

હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ તેજપુરા અને દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે અંબાજી ધામ તરફ પગપાળા જઈ રહેલા સંઘના પદયાત્રીઓ પર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી