સાબરકાંઠા — ગુજરાત
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો
Gujarat Weather Updates: ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
ABP અસ્મિતા