Gujarat Dams: રાજ્યના 35 ડેમ હાઈએલર્ટ પર, 21 ડેમ થયા ઓવરફ્લો, સરદાર સરોવર છલકાવાની તૈયારીમાં
Gujarat Dams Water Capacity Status: ગુજરાતના 206 ડેમોમાં હાલમાં કુલ સંગ્રહ ક્ષમતાના 67.28 ટકા એટલે કે 3,75,330 એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે, જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 95.