પોસ્ટ ઓફિસ SCSS યોજના: દર 3 મહિને સીધા ખાતામાં આવશે ₹61,500, જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Senior Citizen Savings Scheme: વ્યક્તિ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેની સૌથી મોટી ચિંતા એ હોય છે કે નિયમિત પગાર બંધ થઈ ગયા પછી ઘરખર્ચ અને અન્ય દૈનિક જરૂરિયાતોને કેવી રીતે પહોંચી વળવું.