સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષઃ ઘાટી શાંત પરંતુ જમ્મુ કાશ્મિરમાં આતંકાદી પડકાર વધ્યો, સેનાની પણ રણનીતિ બદલાઈ
Uri Surgical strike : દસ વર્ષ પહેલાં 28-29 સપ્ટેમ્બરની રાત્રે, ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LoC) પાર કરીને તેનો પહેલો સંકલિત સર્જિકલ સ્ટ્રાઈક કર્યો હતો. તેને હવે 10 વર્ષ પૂર્ણ થયા છે.